કમ્પ્યુટર (Computer)
ફોન્ટને દાખલ કરવા શાનો ઉપયોગ કરવામાં આવે છે ?

કંટ્રોલ પેનલ
એસેસરીઝ
આમાંથી એક પણ નહિ
વર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું ?

સ્વામીનાથન
અબ્દુલ કલામ
બિલ લિન્ટન
બિલ ગેઈટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS Excel માં સેલમાં કયા પ્રકારની માહિતી લખી શકાય છે ?

આપેલ તમામ
ફક્ત આંકડાકિય
ફક્ત શાબ્દીક
આંકડાકીય, શાબ્દિક તથા સુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP