કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) હુરુન ઈન્ડિયા અનુસાર, ભારતની સ્ટાર્ટ અપ રાજધાની ___ છે. પુણે બેંગલુરુ દિલ્હી મુંબઈ પુણે બેંગલુરુ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 8મી 8મી 5મી 7મી 8મી 8મી 5મી 7મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ટેનિસ ખેલાડી લેટન હેવિટને ટેનિસ હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયો ? સ્વીડન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા સ્વીડન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શાંતિ ફોરમ 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ઈંગ્લેન્ડ ચીન જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ચીન જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ અગ્રદૂત સમાચાર પત્ર કઈ ભાષામાં પ્રકાશિત થાય છે ? આસામી હિન્દી રાજસ્થાની મરાઠી આસામી હિન્દી રાજસ્થાની મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતીય નૌસેનાના સ્ટીલ્થ ફિગેટ INS તરકશે ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસમાં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા સુદાન અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા સુદાન અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP