કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ ઝુનોસીસ દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 6 જુલાઈ 1 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 6 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે ? દ્રૌપદી મુર્મુ શરદ પવાર યશવંત સિંહા વૈન્કૈયા નાયડુ દ્રૌપદી મુર્મુ શરદ પવાર યશવંત સિંહા વૈન્કૈયા નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં ગુજરાતના પ્રથમ અત્યાધુનિક અને PPP આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું ? જૂનાગઢ સુરત ગીર સોમનાથ જામનગર જૂનાગઢ સુરત ગીર સોમનાથ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સબસિડી સાથે સેમિકન્ડકટર પોલિસી શરૂ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ? પૌલા બડોસા એલેના રયબકિના એમ્મા રાહુકાનુ સિમોના હાલેપ પૌલા બડોસા એલેના રયબકિના એમ્મા રાહુકાનુ સિમોના હાલેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 50 લાખ 10 લાખ 10 અબજ 1 અબજ 50 લાખ 10 લાખ 10 અબજ 1 અબજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP