Talati Practice MCQ Part - 7 મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાંબહેનનું મૂળનામ જણાવો. સિસ્ટર નિવેદિતા એની બેસન્ટ મિસ મેડલિન સ્લેડ મીરા આલ્ફાન્સો સિસ્ટર નિવેદિતા એની બેસન્ટ મિસ મેડલિન સ્લેડ મીરા આલ્ફાન્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ? બિહાર ઝારખંડ આંધ્ર પ્રદેશ તમિલનાડુ બિહાર ઝારખંડ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કઈ લોકસભાનો સમયગાળો સૌથી ઓછો હતો ? અગિયારમી બારમી નવમી દશમી અગિયારમી બારમી નવમી દશમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંસ્કૃતમાં રચનાઓ કરનાર ઉદયરાજ કોના દરબારી કવિ હતા ? મહમૂદ ત્રીજો મહમૂદ બેગડો અહમદશાહ બાદશાહ કુત્બુદ્દીન મહમૂદ ત્રીજો મહમૂદ બેગડો અહમદશાહ બાદશાહ કુત્બુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 3/10 કલાક 2/10 કલાક 3 કલાક 20 મિનિટ 3 3/2 કલાક 3/10 કલાક 2/10 કલાક 3 કલાક 20 મિનિટ 3 3/2 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? પુષ્યગુપ્ત ચક્રપાલિ રુદ્રદામા સુવિશાખ પુષ્યગુપ્ત ચક્રપાલિ રુદ્રદામા સુવિશાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP