કમ્પ્યુટર (Computer) એક્સેલમાં ફોર્મુલા બારમાં ડાભી બાજુના ભાગને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? એક્ટીવ સેલ ફોર્મુલા લાઈન એડ્રેસ બાર ફક્સન બાર એક્ટીવ સેલ ફોર્મુલા લાઈન એડ્રેસ બાર ફક્સન બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) DOS માં સ્ક્રીન સ્ક્રોલીંગને કામચલાઉ અટકાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે ? REST END PAUSE STOP REST END PAUSE STOP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટર સાથે જોડાયેલા અને મોનિટર પર દેખાતા કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા અથવા ખસેડવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહેવાય. પ્રિન્ટર કીબોર્ડ માઉસ સ્કેનર પ્રિન્ટર કીબોર્ડ માઉસ સ્કેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel માં એક કોલમની પહોળાઇ વધુમાં વધુ કેટલા અક્ષરો સુધીની રાખી શકશો ? 256 16 255 8 256 16 255 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) IBM એટલે... International Board Mark International Business Mark International Binary Mark International Business Machine International Board Mark International Business Mark International Binary Mark International Business Machine ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) એકસલમાં શીટમાં ડિફોલ્ટ દેખાતી આડી - ઊભી લાઈનને કયા નામથી ઓળખાય છે ? Files Colums Gridlines Sheets Files Colums Gridlines Sheets ANSWER DOWNLOAD GUJARATI MCQ APP