કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવવા માટે 'ઓપરેશન વિજય' કયારે હાથ ધરવામાં આવ્યું હતું ? 19 ડિસેમ્બર, 1963 19 ડિસેમ્બર, 1960 19 ડિસેમ્બર, 1962 19 ડિસેમ્બર, 1961 19 ડિસેમ્બર, 1963 19 ડિસેમ્બર, 1960 19 ડિસેમ્બર, 1962 19 ડિસેમ્બર, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નેશનલ સેન્ટર ફોર દિવ્યાંગ એમ્પાવર્મેન્ટ (NCDE)ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? BSF SRP CRPF NSS BSF SRP CRPF NSS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 21 વર્ષની આર્યા રાજેન્દ્રન્ કયા શહેરની ભારતની સૌથી નાની વયની મેયર બની ? તિરુવનંતપુરમ્ કન્નુર કોચી મંજેરી તિરુવનંતપુરમ્ કન્નુર કોચી મંજેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતીય સૈન્યના પ્રથમ ડેપ્યૂટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જનરલ પરમજીતસિંઘ લેફ્ટેનન્ટ જનરલ અનીલકુમાર ભટ્ટ લેફ્ટેનન્ટ જનરલ સરણજીતસિંઘ લેફ્ટનન્ટ જનરલ અરવિંદ દત્તા જનરલ પરમજીતસિંઘ લેફ્ટેનન્ટ જનરલ અનીલકુમાર ભટ્ટ લેફ્ટેનન્ટ જનરલ સરણજીતસિંઘ લેફ્ટનન્ટ જનરલ અરવિંદ દત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત રાજ્યની કઈ એપ્લિકેશનને તાજેતરમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર મળ્યો હતો ? ઈ-તીર્થગ્રામ ઈ-ગુજકોપ ઈ-સોફટકોન ઈ-ધરા ઈ-તીર્થગ્રામ ઈ-ગુજકોપ ઈ-સોફટકોન ઈ-ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(DPIIT)એ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ? નાણા મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય રેલવે મંત્રાલય એક પણ નહીં નાણા મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય રેલવે મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP