કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ? મોંગોલિયા દક્ષિણ કોરિયા ઈન્ડોનેશિયા જાપાન મોંગોલિયા દક્ષિણ કોરિયા ઈન્ડોનેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી ફર્મે નાના શહેરોના ઉદ્યમિઓ માટે સ્ટાર્ટઅપ સ્કૂલ ઈન્ડિયાની ઘોષણા કરી ? મેટા માઈક્રોસોફ્ટ ગૂગલ IBM મેટા માઈક્રોસોફ્ટ ગૂગલ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ? પુણે મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ પુણે મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ બેંકે વ્હોટ્સએપ બેકિંગ સેવાઓ શરૂ કરી ? બેંક ઓફ બરોડા SBI ICICI સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેંક ઓફ બરોડા SBI ICICI સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્થપાયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ ક્યા ક્ષેત્ર માટે પ્રદાન કરાશે ? જાહેર વહીવટ વિજ્ઞાન તબીબી પર્યાવરણ જાહેર વહીવટ વિજ્ઞાન તબીબી પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં 4 સભ્યોની નિમણૂક કરી તેમાં કોનો સમાવેશ થાય છે.1. ઈલિયારાજા 2. પી.ટી.ઉષા 3. વી.વીજયેન્દ્ર પ્રસાદ 4. વીરેન્દ્ર હેગડે માત્ર 1,3 અને 4 માત્ર 2,3 અને 4 1,2,3 અને 4 માત્ર 1,2 અને 3 માત્ર 1,3 અને 4 માત્ર 2,3 અને 4 1,2,3 અને 4 માત્ર 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP