Talati Practice MCQ Part - 8
હૃદયના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનીજ ક્ષાર ક્યું છે ?

પોટેશિયમ
સોડિયમ
કેલ્શિયમ
ફોસ્ફરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-25
અનુચ્છેદ-51ક
અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-48ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રહોને કદની દૃષ્ટિએ મોટાથી નાના ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. શનિ
2. શુક્ર
3. પૃથ્વી
4. યુરેનસ

1-4-3-2
1-2-3-4
3-4-1-2
4-1-2-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

અમૃતમ્ યોજના
બાલસખા યોજના
ચિરંજીવી યોજના
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ?

જયાજયંત
ચિત્રદર્શનો
ચૂંદડી
વિશ્વગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP