Talati Practice MCQ Part - 8
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

મીરઝા અબ્દુલ રહીમખાન
મીરઝા અઝીઝ કોકા
શિહાબુદ્દિન અહમદખાન
કુલીજખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સનદી સેવાઓનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

લોર્ડ વેલેસ્લી
રીબર્ટ ક્લાઈવ
લોર્ડ કોર્નવોલિસ
વોરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ધારો કે A એ Cનો પુત્ર છે. C અને Q સગી બહેનો છે. Z એ Qની માતા છે. P એ Zનો પુત્ર છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો થાય ?

P એ Aના મામા છે.
P અને A બંને પિતરાઈ છે.
C અને P બંને બહેનો છે.
Q એ Aના દાદી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP