Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
આબરૂ

બહુવ્રીહી
મધ્યમપદલોપી
અવ્યવીભાવ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘ગ્રામ’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ?

કલમ-243(ઝ)
કલમ-245(જ)
કલમ-244(જ)
કલમ-243(જ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
કાકા સાહેબ કાલેલકર
ધ્રુવ ભટ્ટ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે.

તળપદા સ્થાપત્ય
ઈરાની શૈલી
નાગર શૈલી
ગોથિક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અનુમસ્તિષ્ક અને સેતુ, મગજના કયા ભાગમાં આવેલું છે ?

એક પણ નહીં
મધ્ય મગજ
અગ્ર મગજ
પશ્વ મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP