Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યું સમાનાર્થી જોડકું ખોટું છે ?

ભોરંગ-વાસુકિ-સર્પ
બળદ- સુરભિસુત-આખલો
હાથી-ગજ-હસ્તિ
શાર્દૂલ-મહિષી-મર્કટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

નાથપાઈ
એલ.એમ. સિંઘવી
જસ્ટિસ હરિલાલ જે. કાનિયા
જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ન્યુટ્રોન’ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

જેમ્સ ચેડવીક
જે.જે.થોમસન
જોસેર આસ્પીડીન
ગોલ્ડી સ્ટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?

28 મીટર
38 મીટર
10 મીટર
24 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે ?

રૂ. 2.00 લાખ
રૂ. 75 હજાર
રૂ. 1.00 લાખ
રૂ. 1.50 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ?

રિવિ + ઈન્દ્ર
રવિ + ઈન્દ્ર
રવી + ઈન્દ્ર
રવિ + ઊન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP