Talati Practice MCQ Part - 8
રૂા.3000નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

370.8 રૂ.
432.5 રૂ.
460.9 રૂ.
245.9 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ?

ગુરુવાર
મંગળવાર
સોમવાર
બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ?

પર્વત-દીવાલ
પલંગ-ખુરશી
ગોળો-ગોળી
બાળક-છોકરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ?

વ્યાકરણશાસ્ત્રી
ગણિતશાસ્ત્રી
કવિ
ખગોળશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP