Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

ર.વ.દેસાઈ
મહીપતરામ નીલકંઠ
રામનારાયણ પાઠક
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
અમારી મોટરે નૌકાહરણ કર્યું.

મોટર નૌકાહરણ કરાવશે
અમારી મોટરથી નૌકાહરણ કરાયું
અમારી મોટર નૌકાહરણ કરશે
અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કચ્છનું કયું મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ?

દાતાર
હાજીપીર
ભડિયાદ
મીરાદાતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ?

પૂર પુનઃવસન
શ્વેતક્રાંતિ લાવવી
પૂર શમન
અનાજમાં સ્વનિર્ભરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ભીંતમાં ખીલો જડી દેવો
જડ થઈ જવું.
ઊભા રહી જવું
અંદર જતા રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP