Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી પ્રહલાદ પારેખનો કાવ્યસંગ્રહ ક્યો છે ?

યમલ
બારી બહાર
પ્રતીક્ષા
પરિક્રમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતી વિશ્વકોષમાં કોનું સતત અને આગવું પ્રદાન છે ?

મનુભાઈ પંચોળી
ધીરૂભાઈ ઠાકર
યશવંત શુક્લ
ડૉ.કેશુભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કાકડાનૃત્ય’ ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે.

પાંડોરી માતા
પીઠોરા દેવ
બળિયા દેવ
શિતળા માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP