Talati Practice MCQ Part - 8
ઘડિયાળમાં છ વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે ?

નૈઋત્ય
ઈશાન
અગ્નિ
વાયવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?

3 2/5 કલાક
2/10 કલાક
3 3/10 કલાક
3 કલાક 20 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી દયાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ઉડતી ખિસકોલી ભારતના કયા નેશનલ પાર્કની વિશેષતા છે ?

ગોલેથા
પાપીકોન્ડા
ઈન્દીરા ગાંધી
નામદફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP