કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ જેરુસલેમ ડિકલેરેશન ઈઝરાયેલ અને ક્યા દેશ વચ્ચેની સમજૂતી છે ? ભારત અમેરિકા ઈજિપ્ત સાઉદી અરબ ભારત અમેરિકા ઈજિપ્ત સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 ગ્લોબલ બાયોડાયવર્સિટી કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરાયું ? શાંઘાઈ (ચીન) બોન (જર્મની) ટોક્યો (જાપાન) મુંબઈ (ભારત) શાંઘાઈ (ચીન) બોન (જર્મની) ટોક્યો (જાપાન) મુંબઈ (ભારત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 163મો ઈન્કમટેક્સ દિવસ ક્યારે મનાવાયો ? 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 21 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 21 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ISROએ PSLV-C53 મિશન અંતર્ગત ક્યા દેશના 3 ઉપગ્રહો લૉન્ચ કર્યા ? નેપાળ સિંગાપુર મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ સિંગાપુર મ્યાનમાર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રવાસન ક્ષેત્રને પુર્નસ્થાપિત કરવાના ઉદ્દેશથી પર્યટન નીતિનો શુભારંભ કર્યો છે ? ઓડિશા ઝારખંડ મેઘાલય મિઝોરમ ઓડિશા ઝારખંડ મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શાંતિ ફોરમ 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ઈંગ્લેન્ડ અમેરિકા ચીન જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP