કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન શક્તિ યોજના કયા મંત્રાલય દ્વારા અમલી છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રવાસન ક્ષેત્રને પુર્નસ્થાપિત કરવાના ઉદ્દેશથી પર્યટન નીતિનો શુભારંભ કર્યો છે ? મિઝોરમ ઝારખંડ ઓડિશા મેઘાલય મિઝોરમ ઝારખંડ ઓડિશા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં જારી સરકારી આંકડાઓ અનુસાર, ભારતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં કેટલા વાઘના મૃત્યુ થયા ? 251 351 521 329 251 351 521 329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે ? શરદ પવાર યશવંત સિંહા વૈન્કૈયા નાયડુ દ્રૌપદી મુર્મુ શરદ પવાર યશવંત સિંહા વૈન્કૈયા નાયડુ દ્રૌપદી મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 ગ્લોબલ બાયોડાયવર્સિટી કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરાયું ? બોન (જર્મની) શાંઘાઈ (ચીન) ટોક્યો (જાપાન) મુંબઈ (ભારત) બોન (જર્મની) શાંઘાઈ (ચીન) ટોક્યો (જાપાન) મુંબઈ (ભારત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 7મી 5મી 8મી 8મી 7મી 5મી 8મી 8મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP