કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ક્યા સ્થળે શરૂ કરાશે ? સુરત GIFT સિટી ધોલેરા અમદાવાદ સુરત GIFT સિટી ધોલેરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? ઓસ્ટ્રેલિયા ભારત ફાન્સ બ્રિટન ઓસ્ટ્રેલિયા ભારત ફાન્સ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે. SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે. SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું તેના પ્રકારનું પ્રથમ બ્રેન હેલ્થ કિલનિક ક્યા શરૂ કરાયું ? મુંબઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) મલાલા દિવસ ક્યારે મનાવાય છે ? 11 જુલાઈ 14 જુલાઈ 10 જુલાઈ 12 જુલાઈ 11 જુલાઈ 14 જુલાઈ 10 જુલાઈ 12 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન મોદીએ અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજુની 125મી જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન મોદીએ અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજુની 125મી જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP