Talati Practice MCQ Part - 8 માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.31-12-2005 તા.15-6-2005 તા.3-10-2005 તા.12-10-2005 તા.31-12-2005 તા.15-6-2005 તા.3-10-2005 તા.12-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલા મીટર હશે ? 600 750 900 500 600 750 900 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર ગિલો ગામમાં ગયો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર ગિલો ગામમાં ગયો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વીજળી વપરાશ બીલની આકારણી “યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ? 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અડદ, મગ કેવા પ્રકારની સંજ્ઞા છે ? જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP