કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ્રસ કલર્સથી સન્માનિત કરાઈ ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્યપ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્રિકેટના ત્રણેય સ્વરૂપોમાં 100-100 મેચ રમનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? રોહિત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડયા કે.એલ.રાહુલ રોહિત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડયા કે.એલ.રાહુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ક્યા સુધી લંબાવાઈ ? ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2028 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2025 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2028 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. આપેલ બંને સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. આપેલ બંને સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PM.JDY)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 6 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના અભ્યાસ ‘ઉદારશક્તિ’નું આયોજન કર્યું હતું ? ઈન્ડોનેશિયા સિંગાપુર મ્યાનમાર મલેશિયા ઈન્ડોનેશિયા સિંગાપુર મ્યાનમાર મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP