કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? ભાવનગર બારડોલી વાંસદા ધરમપુર ભાવનગર બારડોલી વાંસદા ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કર્યો હતો, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2020 2018 2016 2017 2020 2018 2016 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નો મેસ્કોટ શું હતો ? મૌકી પેરી ડોલી થામ્બી મૌકી પેરી ડોલી થામ્બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં લાર્સન એન્ડ ટુબ્રોએ IT અને ITes ટેકનોલોજી પાર્ક સ્થાપિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સમજૂતી કરી ? ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ શરૂ કરી ? વિધુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કોલસા મંત્રાલય વિધુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કોલસા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ? સુરત અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત અમદાવાદ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP