કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાના ઉદ્દેશથી ‘બઢે ચલો અભિયાન’ શરૂ કર્યું ? આપેલ તમામ ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આપેલ તમામ ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ઈન્કમ ટેકસ વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર પોતાના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સુચીબદ્ધ કરનારી પ્રથમ બેંક કઈ છે ? એક્સિસ બેંક SBI ICICI બેંક ફેડરલ બેંક એક્સિસ બેંક SBI ICICI બેંક ફેડરલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા નેતાને 2022 લિબર્ટી મેડલથી સન્માનિત કરાયા ? શિન્ઝો આબે વોલોદીમીર ઝેલેન્સ્કી નીતિન ગડકરી નરેન્દ્ર મોદી શિન્ઝો આબે વોલોદીમીર ઝેલેન્સ્કી નીતિન ગડકરી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2 ઓક્ટોબર, 2022થી લાગુ થનારી ‘વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના' અંતર્ગત ક્યા બ્રાન્ડ નામ હેઠળ તમામ પ્રકારના ખાતર વેચવામાં આવશે ? હિન્દુસ્તાન આઝાદી ભારત ઉર્વરક હિન્દુસ્તાન આઝાદી ભારત ઉર્વરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવાય છે ? 15 ઓગસ્ટ 5 ઓગસ્ટ 1 ઓગસ્ટ 10 ઓગસ્ટ 15 ઓગસ્ટ 5 ઓગસ્ટ 1 ઓગસ્ટ 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 12મા DefExpoનું આયોજન ક્યા શહેરમાં કરારો ? જયપુર ભોપાલ ગાંધીનગર હૈદરાબાદ જયપુર ભોપાલ ગાંધીનગર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP