કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ક્યા સુધી લંબાવાઈ ? ડિસેમ્બર 2025 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2028 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2025 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2028 ડિસેમ્બર 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં MyGov પ્લેટફોર્મના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 10 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં નેશનલ સીડ (બીજ) કૉંગ્રેસ 2022નું આયોજન કયા કરાયું હતું ? ગ્વાલિયર ભોપાલ પુણે હૈદરાબાદ ગ્વાલિયર ભોપાલ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કેન્દ્ર સરકારે ‘જિલ્લા સુશાસન પોર્ટલ’ વિકસિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સહયોગ કરવાની યોજના બનાવી છે ? મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્ષ 2022ના એશિયા કપની મેજબાની કયો દેશ કરી રહ્યો છે ? બાંગ્લાદેશ શ્રીલંકા ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP