કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવાય છે ? 20 ઓગસ્ટ 11 ઓગસ્ટ 5 ઓગસ્ટ 13 ઓગસ્ટ 20 ઓગસ્ટ 11 ઓગસ્ટ 5 ઓગસ્ટ 13 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ EX VINBAX 2022નું આયોજન કર્યું ? વિયેતનામ મ્યાનમાર બાંગ્લાદેશ માલદીવ વિયેતનામ મ્યાનમાર બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે વણકરો માટે નેથન્ના બીમા યોજના શરૂ કરી ? આંધ્ર પ્રદેશ તેલંગાણા પશ્ચિમ બંગાળ કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા પશ્ચિમ બંગાળ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત ક્યા દેશ સાથે ઉત્તરાખંડના ઔલીમાં ‘યુદ્ધ અભ્યાસ' નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરશે ? રશિયા અમેરીકા ઈંગ્લેન્ડ જાપાન રશિયા અમેરીકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્યમાં સૌભાગ્ય યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી ? મિઝોરમ મેઘાલય જમ્મુ કાશ્મીર લદાખ મિઝોરમ મેઘાલય જમ્મુ કાશ્મીર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારત સરકાર દ્વારા સીવર, સેપ્ટિક ટેન્કની સફાઈ માટે NAMASTE યોજના શરૂ કરી છે, આ પહેલ ક્યા મંત્રાલયનું સંયુક્ત ઉદ્યમ છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આપેલ તમામ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આપેલ તમામ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP