કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ડિયા માઈગ્રેશન નાઉ દ્વારા જારી ઇન્ટરસ્ટેડ માયગ્રન્ટ પોલિસી ઈન્ડેક્સ (IMPEX)માં પ્રથમ ક્રમ કયા રાજ્ય મેળવ્યો ?

કેરળ
રાજસ્થાન
દિલ્હી
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ?

વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ
મઝગાવ શિપયાર્ડ લિમિટેડ
કોલકાતા શિપયાર્ડ લિમિટેડ
કોચીન શિપયાર્ડ લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP