Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ?

5 થી 12
વોર્ડની સંખ્યા જેટલી
7 થી 12
7 થી 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

પ્રવીણ દરજી
ધ્રુવ ભટ્ટ
ચંદ્રકાંત શેઠ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ

તત્પુરુષ
ઉપપદ
કર્મધારય
દ્વન્દ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP