Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી.

વ્યતિરેક
સજીવારોપણ
ઉપમા
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
કાકા સાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ?

2 મીનીટ
1 મીનીટ 48 સેકન્ડ
2 મીનીટ 24 સેકન્ડ
1 મીનીટ 12 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP