Talati Practice MCQ Part - 8
મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ?

તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ
બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર
રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ?

સાથે યુદ્ધ કરવાવાળો
એક શિકારી પક્ષી
વેવાઈ પક્ષના લોકો
યજ્ઞમાં હોમવાના લાકડાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ?

શ્રી વિનોબા ભાવે
લોર્ડ રિપન
મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP