Talati Practice MCQ Part - 8
ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસીઓ માટે અનામત નથી ?

જ્યાં 25 ટકા કરતાં વધારે વસ્તી આદિવાસી હોય.
જ્યાં 50 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 75 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.
જ્યાં 60 ટકા કરતાં વધારે વસ્તી બિન-આદિવાસી હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
અમારી મોટરે નૌકાહરણ કર્યું.

અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું
અમારી મોટરથી નૌકાહરણ કરાયું
અમારી મોટર નૌકાહરણ કરશે
મોટર નૌકાહરણ કરાવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ?

ફેફસાં
શ્વસનતંત્ર
મૂત્રમાર્ગ
ચેતાતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી પહેલા ધોરણમાં હતા ત્યારે શાળા તપાસવા આવેલા કેળવણી ખાતાના ઇન્સ્પેકટરનું નામ જણાવો.

ક્રેમલિન
જાઈલ્સ
મિ. પોલાક
અર્નાલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP