ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ?

પગ જમાવવો
પગ ધરતી પર ન રહેવા
પગ પાછા પડવા
પગ ભારે થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;
શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો.

અતિશયોક્તિ
સ્વભાવોક્તિ
સજીવારોપણ
અર્થાતરન્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો.

મારી પાસે છકડો ગયો
છકડા વહેડું પાસે ગયો
મારાથી છકડા પાસે જવાયું
છકડા પાસે હું આવ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP