કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) શુમંગ લીલા ક્યા રાજ્યનો પરંપરાગત તહેવાર છે ? ઓડિશા મણિપુર અરુણાચલ પ્રદેશ સિક્કિમ ઓડિશા મણિપુર અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ હૈદરાબાદમાં કઈ ભાષાના લેખિકા ડૉ.પ્રતિભા રે ને ડૉ.સી.નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કર્યો ? ઉડિયા મરાઠી બંગાળી મલયાલમ ઉડિયા મરાઠી બંગાળી મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારત સરકાર દ્વારા સીવર, સેપ્ટિક ટેન્કની સફાઈ માટે NAMASTE યોજના શરૂ કરી છે, આ પહેલ ક્યા મંત્રાલયનું સંયુક્ત ઉદ્યમ છે ? સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આપેલ તમામ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આપેલ તમામ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કવિ ભાલણનું મૂળનામ શું હતું ? અક્ષયદાસ નરોત્તમ દયાશંકર પુરષોત્તમ અક્ષયદાસ નરોત્તમ દયાશંકર પુરષોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્ષ 2022ના એશિયા કપની મેજબાની કયો દેશ કરી રહ્યો છે ? પાકિસ્તાન શ્રીલંકા ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ? ઉતરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉતરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP