કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બેનમૂન સમૃતિવનનું લોકાર્પણ કર્યું ? ભુજ અમદાવાદ અંજાર સુરત ભુજ અમદાવાદ અંજાર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન વર્ષ 1975માં ક્યા કરાયું હતું ? જયપુર નાગપુર ભોપાલ અમદાવાદ જયપુર નાગપુર ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. એક પણ નહીં તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આપેલ બંને REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. એક પણ નહીં તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે રાશિદ નામનું ચંદ્ર રોવર લૉન્ચ કરવાની ઘોષણા કરી ? UAE કતાર ઈરાન ઈજિપ્ત UAE કતાર ઈરાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા જિલ્લાના થલતેજ ખાતે 12 હજાર વૃક્ષ સાથે ઓક્સિજન પાર્ક તૈયાર કરાયો છે ? વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ અનુસાર, 2018-20માં ભારતમાં ક્યા રાજ્યનું જાતિપ્રમાણ સૌથી ઓછું હતું ? ઉત્તરાખંડ રાજસ્થાન બિહાર ગુજરાત ઉત્તરાખંડ રાજસ્થાન બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP