કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
મહત્ત્વના દિવસો અંગેનું ક્યું જોડકું ખોટું છે ?

આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 24 જાન્યુઆરી
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર
વિશ્વ શિક્ષક દિવસ - 5 ઑગસ્ટ
રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ (નવી દિલ્હી) નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટ ઊંચી ગ્રેનાઈટની પ્રતિમાનું અનાવરણ કર્યું ?

45 ફૂટ
25 ફૂટ
28 ફૂટ
55 ફૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે.
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી.
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ નેશનલ ઈલેક્ટ્રિક ફ્રેઈટ પ્લેટફોર્મ e-FAST લૉન્ચ કર્યું ?

આપેલ બંને
WRI
નીતિ આયોગ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP