કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 8 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દિલ્હીના રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું રાખવામાં આવશે ? નિષ્ઠામાર્ગ કર્તવ્યપથ ભારતપથ રાષ્ટ્રપતિપથ નિષ્ઠામાર્ગ કર્તવ્યપથ ભારતપથ રાષ્ટ્રપતિપથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વિશ્વમાં પ્રથમવાર વાઈલ્ડ આર્કટિક વુલ્ફનું ક્લોનિંગ કરવામાં આવ્યું તેને શું નામ આપવામાં આવ્યું છે ? મિરાકલ મીના સ્ટ્રેન્જ માયા મિરાકલ મીના સ્ટ્રેન્જ માયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? મનીલા ઢાકા દિલ્હી બીજિંગ મનીલા ઢાકા દિલ્હી બીજિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘CM દા હૌસી’ નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ? ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રેલવે પોલીસ ફોર્સ (RPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP