કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પ્રથમ રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવાયો હતો ? વર્ષ 1953 વર્ષ 1950 વર્ષ 1975 વર્ષ 1981 વર્ષ 1953 વર્ષ 1950 વર્ષ 1975 વર્ષ 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? ઘુડખર સુરખાબ દરિયાઈ જીવસૃષ્ટિ રીંછ ઘુડખર સુરખાબ દરિયાઈ જીવસૃષ્ટિ રીંછ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાઈન લર્ન’ નામક ભારતીય સાંકેતિક ભાષા (ISL) શબ્દકોષ મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંસ્કૃતિક મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સંસ્કૃતિક મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS) રિપોર્ટ અનુસાર, 2018-20માં ભારતમાં ક્યા રાજ્યનું જાતિપ્રમાણ સૌથી ઓછું હતું ? રાજસ્થાન બિહાર ગુજરાત ઉત્તરાખંડ રાજસ્થાન બિહાર ગુજરાત ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 વર્ષ 3 વર્ષ 8 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 8 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારત સરકારે PM-PRANAM યોજના શરૂ કરવા માટે યોજના બનાવી છે તે ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? ફાર્માસ્યુટિકલ અવકાશ સંશોધન NPA રાસાયણિક ખાતર ફાર્માસ્યુટિકલ અવકાશ સંશોધન NPA રાસાયણિક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP