કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ?

સોવિયેત સંઘ
અમેરિકા
જાપાન
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ?

14 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર
13 સપ્ટેમ્બર
12 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં 9 મોડલ ડિસ્ટ્રિક્ટ ડિસેબિલિટી રિહેબિલિટેશન સેન્ટર (DDRC)નું ઉદ્ઘાટન કરાયું, તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ?

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP