ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અષ્ટમી વિભક્તિ કયા નામે ઓળખાય છે ? સંબોધન અપાદાન સંબંધ અધિકરણ સંબોધન અપાદાન સંબંધ અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો અર્થ શોધો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? તે આવે તો કંઈક ગમે. તેં કહ્યું હોત તો અમે આવત. હું તો મળીશ જ. ક્યાંક મળો તો રોકી લેજો. તે આવે તો કંઈક ગમે. તેં કહ્યું હોત તો અમે આવત. હું તો મળીશ જ. ક્યાંક મળો તો રોકી લેજો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાક્ય ઓળખી બતાવો. કોણ પડ્યું ? પેલું મારું ગામ છે. જેવું કરશો તેવું પામશો મને બોલવું ગમતું નથી કોણ પડ્યું ? પેલું મારું ગામ છે. જેવું કરશો તેવું પામશો મને બોલવું ગમતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો. સુ + અલ્પ સુઅલ્પ સ્વલપ સ્વાલ્પ સ્વલ્પ સુઅલ્પ સ્વલપ સ્વાલ્પ સ્વલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP