કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે. એક પણ નહીં ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે. આપેલ બંને બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે. એક પણ નહીં ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં એશિયન પામ ઓઈલ એલાયન્સ (APOA)નું ગઠન કરાયું તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1. ભારત 2. પાકિસ્તાન 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ 5.નેપાળ 6. ભૂટાન માત્ર 1, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 6 માત્ર 1, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) UNDPના માનવ વિકાસ સૂચકાંક, 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 140 132 181 112 140 132 181 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બેનમૂન સમૃતિવનનું લોકાર્પણ કર્યું ? સુરત ભુજ અંજાર અમદાવાદ સુરત ભુજ અંજાર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેરળની સાંસ્કૃતિક રાજધાનીનું નામ જણાવો. કોચી વારંગલ નીલાંબુર ત્રિશૂર કોચી વારંગલ નીલાંબુર ત્રિશૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ખેડૂતોના કલ્યાણ અર્થે રુરલ બેકયાર્ડ પિગ્ગેરી યોજના શરૂ કરી ? આસામ મેઘાલય મહારાષ્ટ્ર મિઝોરમ આસામ મેઘાલય મહારાષ્ટ્ર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP