કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ફિલિપાઈન્સની રાજધાની જણાવો. બાલી તાઈપેઈ કુઆલાલુમ્પુર મનીલા બાલી તાઈપેઈ કુઆલાલુમ્પુર મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતનું પ્રથમ ડુંગોંગ કન્ઝર્વેશન રિઝર્વે ક્યા રાજ્યમાં સ્થિત છે ? કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ડ્રોન (કે જે ઉપગ્રહ તરીકે પણ કાર્ય કરી શકે છે) કિમિંગક્સિગ-50(Qimingxing-50)નું પરીક્ષણ કર્યું ? ચીન ફ્રાન્સ જાપાન રશિયા ચીન ફ્રાન્સ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કયા સ્થળે વિશ્વનો સૌથી મોટો અને ભારતનો પ્રથમ કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે ? ભાવનગર હજિરા માંડવી દહેજ ભાવનગર હજિરા માંડવી દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE)એ આંગન 2022 સંમેલનનું આયોજન કર્યું હતું. આંગન (ANGAN)નું પૂરુંનામ ઑગમેન્ટિંગ નેચર બાય ગ્રીન એફોર્ડેબલ ન્યૂ-હેબિટેટ છે. આપેલ બંને એક પણ નહીં બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE)એ આંગન 2022 સંમેલનનું આયોજન કર્યું હતું. આંગન (ANGAN)નું પૂરુંનામ ઑગમેન્ટિંગ નેચર બાય ગ્રીન એફોર્ડેબલ ન્યૂ-હેબિટેટ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભાએ ચોમાસુ સત્ર દરમિયાન એક દિવસ મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે ? બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP