કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકાથોન’ પ્રોગ્રામ શરૂ કર્યો ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સમાજ સુધારક નેતા ઈ.વી.રામાસામી (પેરિયાર)ના જન્મદિવસે કયું રાજ્ય ‘સામાજિક ન્યાય દિવસ’ મનાવે છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નું વડુમથક કયા આવેલું છે ? નવી દિલ્હી પુણે બેંગ્લુરૂ મુંબઈ નવી દિલ્હી પુણે બેંગ્લુરૂ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે પર્યાવરણ મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું ? રાજકોટ અમદાવાદ એકતાનગર (કેવડિયા) ગાંધીનગર રાજકોટ અમદાવાદ એકતાનગર (કેવડિયા) ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતોનો મેસ્કોટ (શુભંકર) ___ છે. રણશિંગુ સાવજ ફ્લેમિંગો ડાલામથ્થો રણશિંગુ સાવજ ફ્લેમિંગો ડાલામથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સરકારે ક્યા શહેરમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ ક્લસ્ટર (EMC)ને મંજૂરી આપી ? ભોપાલ પુણે મુંબઈ અમદાવાદ ભોપાલ પુણે મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP