કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાય છે ?

25 સપ્ટેમ્બર
27 સપ્ટેમ્બર
26 સપ્ટેમ્બર
28 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓની માર્કેટિંગ પદ્ધતીઓની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિની રચના કરી ?

એસ.કે.શર્મા
વી.કે.પોલ
પી.કે.અગ્રવાલ
આર.પી.મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ?

13 સપ્ટેમ્બર
12 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
36મી રાષ્ટ્રીય રમતોની થીમ શું છે ?

સેલિબ્રેટિંગ 75 યર્સ થ્રુ સ્પોર્ટ્સ
સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ
સેલિબ્રેટિંગ આઝાદી કા અમૃત મહોત્સવ થ્રુ સ્પોર્ટ્સ
સેલિબ્રેશન ફોર આઝાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP