કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુકાપાઈકા નદી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઓડિશા મધ્ય પ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ હૃદય દિવસ ક્યારે મનાવાય છે ? 29 સપ્ટેમ્બર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 29 સપ્ટેમ્બર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2 ઓક્ટોબર કયો દિવસ મનાવાય છે ? મહાત્મા ગાંધી જયંતી આપેલ તમામ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી મહાત્મા ગાંધી જયંતી આપેલ તમામ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ લાલ બહાદુર શાસ્ત્રી જયંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્ટેડફાસ્ટ નૂન પરમાણુ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યો દેશ/સંગઠન કરશે ? SAARC ક્વાડ ગ્રૂપ ચીન NATO SAARC ક્વાડ ગ્રૂપ ચીન NATO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને એક પણ નહીં શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપાયો ? લા. ગણેશન સત્યદેવ નારાયણ આર્ય જગદીશ મુખી બી.ડી. મિશ્રા લા. ગણેશન સત્યદેવ નારાયણ આર્ય જગદીશ મુખી બી.ડી. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP