કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા શહેરના દશેરામાં સામેલ થનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન બન્યા ?

કોલકાતા
કુલ્લુ
અયોધ્યા
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ જીયોસ્પેશિયલ કૉંગ્રેસ (UNWGIC) 2022નું આયોજન ક્યા કરાયું હતું ?

મુંબઈ
પુણે
નવી દિલ્હી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું ?

નાસિક
કેદારનાથ
ઉજ્જૈન
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP