કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ઓપ્ટિમસ નામનો હ્યુમનોઈડ રોબોટનું અનાવરણ કર્યું ? ટેસ્લા ઈસરો ગૂગલ માઈક્રોસોફ્ટ ટેસ્લા ઈસરો ગૂગલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Eradecation of poverty) ક્યારે મનાવાય છે ? 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 17 ઓક્ટોબર 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 17 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પોવર્ટી એન્ડ શેર્ડ પ્રોસ્પેરિટી 2022 રિપોર્ટ જારી કર્યો ? AIIB IMF વર્લ્ડ બેંક ADB AIIB IMF વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2022 લૉન્ચ કર્યો ? Concern Wordwide Welthungerhlife એક પણ નહીં આપેલ બંને Concern Wordwide Welthungerhlife એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. એક પણ નહીં આપેલ બંને શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો. એક પણ નહીં આપેલ બંને શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને એક પણ નહીં PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP