ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનાર સંયોજકને શું કહેવાય ? વિરોધ વાચક સમુચ્ય વાચક વિકલ્પ વાચક કારણ વાચક વિરોધ વાચક સમુચ્ય વાચક વિકલ્પ વાચક કારણ વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય બેહૂદું છે ? હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય ? અધિકરણ વિભક્તિ સંપ્રદાન અપાદાન સંબંધ વિભક્તિ અધિકરણ વિભક્તિ સંપ્રદાન અપાદાન સંબંધ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિપાત ન હોય તેવું વાક્ય શોધો. બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી. વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે. આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે! પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો. બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી. વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે. આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે! પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે ? દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું દૂરથી ડુંગર રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય. આડા લાકડો આડો વહેર - પાકે ઘડે કાંઠા ન ચઢે ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ - પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી ઘડીમાં તોલો ને ઘડીમાં માસો - અસ્થિર ને ચંચળ મનવાળા હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ દંત્ય વર્ગનો ગણાય છે ? ગ્ બ્ ઝ્ ધ્ ગ્ બ્ ઝ્ ધ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP