કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું. આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્ર સરકારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા પરિચય પ્રોજેક્ટની દેખરેખ રાખવા 9 સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું. આ ટાસ્કફોર્સ 2 વર્ષના સમયગાળા માટે કાર્ય કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવાય છે ? 15 ઓક્ટોબર 18 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 18 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે જેરુસલેમની ઈઝરાયેલની રાજધાની તરીકેની માન્યતા પરત લીધી ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ભારત UAE અમેરિકા ઓસ્ટ્રેલિયા ભારત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં ક્યું શહેર ભારતનું પ્રથમ 7 સ્ટાર કચરા મુક્ત શહેર બની ગયું છે ? પુણે ઈન્દોર ભોપાલ સુરત પુણે ઈન્દોર ભોપાલ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતીય વિદેશ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 7 ઓક્ટોબર 5 ઓક્ટોબર 6 ઓક્ટોબર 9 ઓક્ટોબર 7 ઓક્ટોબર 5 ઓક્ટોબર 6 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2022નું સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (COP27)નું આયોજન ક્યા કરાશે ? સાઉદી અરબ ભારત ઈજિપ્ત ઓમાન સાઉદી અરબ ભારત ઈજિપ્ત ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP