સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ? ટ્રોપોસ્ફીયર થર્મોસ્ફિયર મેસોસ્ફીયર સ્ટ્રેટોસ્ફીયર ટ્રોપોસ્ફીયર થર્મોસ્ફિયર મેસોસ્ફીયર સ્ટ્રેટોસ્ફીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા નયન ઉષ્મા નિર્ગમન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ઉષ્મા નિર્ગમન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નગર રોજગાર કચેરીઓ કોને માટે કાર્યરત છે ? SEBC ઉમેદવારો S/T ઉમેદવારો S/C ઉમેદવારો OBC ઉમેદવારો SEBC ઉમેદવારો S/T ઉમેદવારો S/C ઉમેદવારો OBC ઉમેદવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીન કયા તત્વના બનેલાં છે ? કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કલોરીન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન લોહતત્વ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન સલ્ફર, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૂળ કાપી ખાનાર કીટકોનું નિયંત્રણ જમીનમાં કઈ જંતુનાશક દવા ઉમેરીને કરી શકાય છે ? ડાયમીથોએટ મેલાથીઓમ કલોરો પાયરી ફોસ એકેય નહીં ડાયમીથોએટ મેલાથીઓમ કલોરો પાયરી ફોસ એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યકૂકરમાં કયા પ્રકારની ઊર્જા વપરાય છે ? પવન ઊર્જા જલ ઊર્જા પરમાણુ ઊર્જા પ્રકાશ ઊર્જા પવન ઊર્જા જલ ઊર્જા પરમાણુ ઊર્જા પ્રકાશ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP