સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 38.5 મીટર² ક્ષેત્રફળવાળા વર્તુળનો પરિઘ ___ મી થાય. 38.5 3.85 22 2.2 38.5 3.85 22 2.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલ છે ? સગર્ભા સ્ત્રીને પ્રસુતિ સહાય કુટુંબ નિયોજન સહાય વૃદ્ધ માતાને આર્થિક સહાય આપેલ પૈકી એકપણ નહીં સગર્ભા સ્ત્રીને પ્રસુતિ સહાય કુટુંબ નિયોજન સહાય વૃદ્ધ માતાને આર્થિક સહાય આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Only the brave ___ the fair. none deserving deserves deserve none deserving deserves deserve ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સૌથી વધુ વિશ્વાસપાત્ર વાઉચર કયું છે ? સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) મિલકતનો પૂરી કિંમતનો આગનો વીમો લેવામાં આવ્યો ન હોય ત્યારે આગથી થયેલ નુકસાનનું વળતર ___ અને આગ હોલવવાનો ખર્ચ ___ ચૂકવાશે. પ્રમાણસર, પૂરેપૂરો પૂરેપૂરું, પૂરેપૂરો પૂરેપૂરું, પ્રમાણસર પ્રમાણસર, પ્રમાણસર પ્રમાણસર, પૂરેપૂરો પૂરેપૂરું, પૂરેપૂરો પૂરેપૂરું, પ્રમાણસર પ્રમાણસર, પ્રમાણસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગ્રાહક માટે ___ પદ્ધતિ અને વેપારી માટે ___ પદ્ધતિ હિતકારક છે. ભાડા ખરીદ, હપ્તા ઉધાર ખરીદ, ઉધાર વેચાણ હપ્તા, ભાડા ખરીદ રોકડ ખરીદ, ઉધાર વેચાણ ભાડા ખરીદ, હપ્તા ઉધાર ખરીદ, ઉધાર વેચાણ હપ્તા, ભાડા ખરીદ રોકડ ખરીદ, ઉધાર વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP