સામાન્ય વિજ્ઞાન (General Science) ડી એન્ટ ટી લોસ એટલે ____ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ ટ્રાન્સફોર્મર અને ડી.સી. પાવર લોસ ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ ટ્રાન્સફોર્મર અને ડી.સી. પાવર લોસ ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રિબ્યુશન લોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ ટેલિગ્રાફ - ગેલેલિયો સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ ટેલિગ્રાફ - ગેલેલિયો સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ રત્નો/ઉપરત્નો અને તેમની વિશિષ્ટ ઘનતાની જોડ પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. હીરો - 3.52 અંબર - 3.73 ક્રાયસોબેરિલ - 3.60 મોતી - 2.7 હીરો - 3.52 અંબર - 3.73 ક્રાયસોબેરિલ - 3.60 મોતી - 2.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ? નાક શ્વાસવાહિની શ્વાસનળી વાયુ કોષ્ઠો નાક શ્વાસવાહિની શ્વાસનળી વાયુ કોષ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ? હૃદયના ફેફસા કીડની કમળા હૃદયના ફેફસા કીડની કમળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે ? ટેલિ પ્રિન્ટર ઓપ્ટોક્રોન ઓડિયોફોન ગ્રામોફોન ટેલિ પ્રિન્ટર ઓપ્ટોક્રોન ઓડિયોફોન ગ્રામોફોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP