સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? સોનું તાંબુ ચાંદી કાચ સોનું તાંબુ ચાંદી કાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. ટેફલોન પૉલિબ્યુટાડાઈન PVC પોલિથીન ટેફલોન પૉલિબ્યુટાડાઈન PVC પોલિથીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક હોય છે ? નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોન-સ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ લગાડેલું હોય છે ? ટેફલોન સિલિકોન કાર્બન પીવીસી ટેફલોન સિલિકોન કાર્બન પીવીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો ધાતુ વાયરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો અવરોધ શું થશે ? ચોથા ભાગનો થશે બમણો અડધો એક જ રહે ચોથા ભાગનો થશે બમણો અડધો એક જ રહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ? ઓગેનેસોન મોસ્કોવિયમ નિહોનિયમ ટેનેસાઈન ઓગેનેસોન મોસ્કોવિયમ નિહોનિયમ ટેનેસાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP